શ્રુતિ હસનના નામે છે ફેસબુક પર ૨૦ કરતાં વધુ નકલી અકાઉન્ટ્સ

23 November, 2012 05:34 AM IST  | 

શ્રુતિ હસનના નામે છે ફેસબુક પર ૨૦ કરતાં વધુ નકલી અકાઉન્ટ્સ

આ વાતની ખબર પડતાં તેને ભારે આંચકો લાગ્યો હતો. મજાની વાત તો એ છે કે શ્રુતિનું ફેસબુક પર કોઈ જ અસલી અકાઉન્ટ નથી અને તે પોતાના ચાહકો સાથે ટ્વિટર જેવા માધ્યમથી જોડાવાનું વધારે પસંદ કરે છે.