શ્રુતિ હાસને ગાયું અક્ષરા માટે ગીત

21 October, 2014 05:18 AM IST  | 

શ્રુતિ હાસને ગાયું અક્ષરા માટે ગીત

એવામાં હિન્દુસ્તાની ક્લાસિકલ સિન્ગિંગ શીખેલી શ્રુતિ હાસને પોતાની નાની બહેન અક્ષરાની પ્રથમ ફિલ્મ ‘શમિતાભ’માં તેના માટે એક ગીત ગાયું છે. હજી સુધી શ્રુતિએ પોતે પોતાની એકેય ફિલ્મ માટે ગીત નથી ગાયું. સિંગર તરીકે શ્રુતિએ પોતાનું પહેલું ગીત ૨૦૧૫માં રિલીઝ થનારી ‘તેવર’માં સોનાક્ષી સિંહા માટે ગાયું છે અને બીજું ગીત ‘શમિતાભ’માં અક્ષરા માટે.