શશી કપૂરને જાગરણ ફિલ્મ ફેસ્ટિવલનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો

05 October, 2015 03:15 AM IST  | 

શશી કપૂરને જાગરણ ફિલ્મ ફેસ્ટિવલનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો

તસવીરો : પ્રદીપ ધિવર



છઠ્ઠા જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં કોને કયો અવૉર્ડ?

લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ : શશી કપૂર

સિનેમા ઑફ ધ સેલર - ગોલ્ડ : ઓગિલ્વી ઍન્ડ મૅથરના શ્રીયંતા ઘોષ અને શોએબ અલીબ (ફેવિક્વિક પરેડ કૅમ્પેન)

સિનેમા ઑફ ધ સેલર - સિલ્વર : આરકે સ્વામી બીબીડીઓની રશ્મિ અમ્બસ્થા અને અંકુર સુમન (સ્કાયમેટ વેધર્સ ઇનિશ્યેટિવ : હેલ્પ ધ ફાર્મર)

સિનેમા ઑફ ધ સેલર - બ્રૉન્ઝ : ડીડીબી મુદ્રા ગ્રુપનાં સોનલ દુબરલ (સોની મૅક્સ પેપ્સી IPL ૨૦૧૫ - ઇન્ડિયા કા ત્યોહાર મેઇન ફિલ્મ સ્વીટ શૉપ)

બેસ્ટ શૉર્ટ ફિલ્મ : કથાકાર (અભિમન્યુ કનોડિયા)

સ્પેશ્યલ જ્યુરી અવૉર્ડ - ઍક્ટિંગ ઇન શૉર્ટ ફિલ્મ:

શ્રી સ્વરા (ટીસ્પૂન)

બેસ્ટ સ્ક્રીનપ્લે : જુહી ચતુર્વેદી (પિકૂ)

બેસ્ટ સિનેમેટોગ્રાફર : પંકજ કુમાર (હૈદર)

બેસ્ટ સેટ ડિઝાઇન : વંદના કટારિયા (ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી)

બેસ્ટ સાઉન્ડ (રીરેકૉર્ડિસ્ટ) : અનીશ જૉન, આશા જાઓર માઝે (લેબર ઑફ લવ)

બેસ્ટ એડિટિંગ : પૂજા લાધા સુરતી (બદલાપુર)

બેસ્ટ સિંગર - મેલ : સુખવિંદર સિંહ (હૈદર)

બેસ્ટ સિંગર - ફીમેલ : જ્યોતિ નૂરાન (તનુ વેડ્સ મનુ રિટન્ર્સ)

બેસ્ટ બૅકગ્રાઉન્ડ સ્કોર : સંજય વાન્દ્રેકર અને અતુલ રાનિંગા (ષ્ટk)

બેસ્ટ મ્યુઝિક ડિરેષ્ટર :
વિશાલ ભારદ્વાજ (હૈદર)

બેસ્ટ ફીમેલ સ્પોર્ટિંગ ઍષ્ટર :
તબુ (હૈદર)

બેસ્ટ મેલ સ્પોર્ટિંગ ઍષ્ટર : સંજય મિશ્રા (મસાન)

સ્પેશ્યલ જ્યુરી અવૉર્ડ - ઍષ્ટર : વિકી કૌશલ (મસાન)

સ્પેશ્યલ જ્યુરી અવૉર્ડ - ફિલ્મ : પોસ્ટકાર્ડ (ગજેન્દ્ર આહિરે)

બેસ્ટ ડેબ્યુ ડિરેષ્ટર : નીરજ ઘાયવાન (મસાન)

બેસ્ટ ફીમેલ ઍષ્ટર : ભૂમિ પેડણેકર (દમ લગા કે હઇશા)

બેસ્ટ મેલ ઍષ્ટર : દુલાલ સરકાર (ચોટોડેર ચોબી)

બેસ્ટ ડિરેષ્ટર : શૂજિત સરકાર (પિકૂ)

બેસ્ટ ફીચર ફિલ્મ : ચોટોડેર ચોબી

આઉટસ્ટૅન્ડિંગ કૉન્ટ્રિબ્યુશન ટુ ઇન્ડિયન સિનેમા : પંઢરી જુકર

નોંધ : કૌંસમાં લખેલી વસ્તુ એ જે તે ફિલ્મનું નામ અથવા તો જે તે વસ્તુ સાથે સંકળાયેલ વ્યક્તિનું નામ છે.