જબ તક હૈ જાનના સ્ટાર્સની મસ્તી

30 October, 2012 05:56 AM IST  | 

જબ તક હૈ જાનના સ્ટાર્સની મસ્તી


આ કૉન્ફરન્સમાં ફિલ્મના કલાકારો શાહરુખ ખાન, કૅટરિના કૈફ અને અનુષ્કા શર્માએ પત્રકારોના સવાલોના જવાબ આપવાની સાથોસાથ સ્ટેજ પર બહુ મસ્તી પણ કરી હતી. તસવીરો : નિમેશ દવે