શાહરુખ, આમિર અને મુકેશ અંબાણી 500 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિના લિસ્ટમાં

19 December, 2019 02:35 PM IST  |  Mumbai

શાહરુખ, આમિર અને મુકેશ અંબાણી 500 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિના લિસ્ટમાં

મુકેશ અંબાણી

(આઇ.એ.એન.એસ.) વિદેશી મૅગેઝિન વેરાયટીના ૫૦૦ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ ઇન ગ્લોબલ મીડિયાના લિસ્ટમાં મુકેશ અંબાણી, શાહરુખ ખાન અને આમિર ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં દસ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આદિત્ય ચોપડા, એકતા કપૂર, રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપૂરનો પણ સમાવેશ થયો છે. ઇરોસ ઇન્ટરનૅશનલના એ‌ક્ઝિક્યુટિવ ચૅરમૅન કિશોર લુલ્લાધ વૉલ્ટ ડીઝની કંપની ના પ્રેસિડન્ટ ઉદય શંકરનો પણ સમાવેશ થયો છે.

bollywood gossips bollywood news mukesh ambani