શાહિદ, આલિયા અને કરીના સાથે એક ફિલ્મમાં?

18 December, 2014 05:53 AM IST  | 

શાહિદ, આલિયા અને કરીના સાથે એક ફિલ્મમાં?


અભિષેકની આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળવા ટૂંક સમયમાં કરીના કપૂર ખાન પણ સમય ફાળવશે એવું સંભળાઈ રહ્યું છે. જોકે કરીના અને તેના ભૂતપૂર્વ પ્રેમી શાહિદની જોડીને ફરીથી પડદા પર જોવા ઉત્સુક ફિલ્મ-રસિયાઓ માટે સૂત્રોએ અણગમતા સમાચાર આપતાં કહ્યું હતું કે ‘કરીનાને આ ફિલ્મમાં લેવાના પ્રયાસો ચાલે જ છે પરંતુ તે શાહિદ સાથે સ્ક્રીન પર જોવા નહીં મળે. શાહિદ અને આલિયા ભટ્ટ આ ફિલ્મમાં જોડી જમાવશે.’