હૉકી-પ્લેયર ધ્યાનચંદ પર ફિલ્મ બનાવવાનો વિચાર શાહરુખ ખાનનો હતો

10 October, 2014 05:58 AM IST  | 

હૉકી-પ્લેયર ધ્યાનચંદ પર ફિલ્મ બનાવવાનો વિચાર શાહરુખ ખાનનો હતો


આમ તો નાનપણથી હૉકીની રમતમાં ઍક્ટિવ રહેનાર શાહરુખને ધ્યાનચંદે મેળવેલી સિદ્ધિ વિશે લોકોમાં જાગરૂકતા લાવવાનો આઇડિયા આવ્યો હતો અને એમાં પણ આજના યંગ પ્લેયર્સ ધ્યાનચંદ જેવા લેજન્ડરી ખેલાડી વિશે શું વિચારે છે એ મુદ્દા પર પણ પ્રકાશ પાડવાનો વિચાર કિંગ ખાનને આવ્યો હતો.