સંજય-માન્યતાનો અનોખો આઇડિયા

06 November, 2012 07:46 AM IST  | 

સંજય-માન્યતાનો અનોખો આઇડિયા


ખબર પડી છે કે આ ઍડમાં સંજય પારિવારિક પરંપરાને આગળ લઈ જવાના મહત્વ વિશે વાત કરે છે અને એટલે જ તેની માતાની ફિલ્મનું પોસ્ટર બૅકગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે.