નફ્ફટ સંજય દત્ત : કૅન્સરના પ્રોગ્રામમાં જ ગુટખા ખાતો ઝડપાયો

30 November, 2012 03:11 AM IST  | 

નફ્ફટ સંજય દત્ત : કૅન્સરના પ્રોગ્રામમાં જ ગુટખા ખાતો ઝડપાયો



કૅન્સરથી પીડાતા લોકોને મેડિકલ સહાય આપતા નર્ગિસ દત્ત કૅન્સર ફાઉન્ડેશનનું આ ટ્રસ્ટ એક ભાગરૂપ છે. નવાઈની વાત એ હતી કે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સંજય પાનમસાલા ખાધા વગર રહી નહોતો શક્યો. પાઉચ ખોલીને પાનમસાલા ખાતો તે કૅમેરામાં ઝડપાઈ ગયો હતો. મહારાષ્ટ્રમાં ગુટકા તથા પાનમસાલા પર પ્રતિબંધ હોવા છતાં સંજુબાબા તેનું ખુલ્લેઆમ સેવન કરતો નજરે પડ્યો હતો. તસવીરો : સત્યજિત દેસાઈ