સાનિયા મિર્ઝાની ઇચ્છા : શોએબ મલિકનો રોલ ભજવે સલમાન ખાન

26 November, 2014 05:12 AM IST  | 

સાનિયા મિર્ઝાની ઇચ્છા : શોએબ મલિકનો રોલ ભજવે સલમાન ખાન

આમ તો સાનિયા નથી ઇચ્છતી કે તેના જીવન પર આધારિત કોઈ ફિલ્મ બને, પણ જો ભવિષ્યમાં ફિલ્મ બને તો પોતાના જીવનને દીપિકા પાદુકોણ મોટા પડદા પર પ્રસ્તુત કરે એવી સાનિયાની ઇચ્છા છે, પણ હાલમાં હવે એમ પણ જાણવા મળ્યું છે કે જો ખરેખર ફિલ્મ બને તો એમાં પોતાના પતિ શોએબ મલિકનો રોલ સલમાન ખાન કરે એવી સાનિયાની ઇચ્છા છે.