ડર્ટી ગેમ્સનું શૂટિંગ શરૂ કર્યું સંદીપા ધરે

29 October, 2020 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડર્ટી ગેમ્સનું શૂટિંગ શરૂ કર્યું સંદીપા ધરે

સંદીપા ધાર

संદીપા ધરે ‘ડર્ટી ગેમ્સ’નું શૂટિંગ શરૂ કર્યું છે. વિક્રમ ભટ્ટ ડિરેક્ટેડ આ પ્રોજેક્ટમાં ઓમકાર કપૂર પણ જોવા મળશે. સંદીપાએ જુલાઈથી વિવિધ પ્રોજેક્ટ્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ‘મુમ્ભાઈ’માં સંદીપા સી.એ.ની ભૂમિકામાં જોવા મળશે. તો બીજી તરફ ‘ડર્ટી ગેમ્સ’માં સંદીપા સાઇકિયાટ્રિસ્ટના સ્ટ્રૉન્ગ પાત્રમાં દેખાશે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંદીપાએ કૅપ્શન આપી હતી કે ‘સ્પષ્ટરૂપે કહું તો વિક્રમ ભટ્ટ મારા પોતીકા છે એ કહેવામાં મને જરા પણ ખચકાટ નથી લાગતો. અમે હમણાં જ શરૂઆત કરી છે, મને શુભેચ્છાની જરૂર છે.’

vikram bhatt entertainment news bollywood news