સલમાનને ખુરસી પસંદ નથી કે?

19 December, 2012 05:46 AM IST  | 

સલમાનને ખુરસી પસંદ નથી કે?

ડાયસ પર ખાસ તેના બેસવા માટે જ આ ખુરસી હતી, છતાં તેણે એના પર બેસીને વાત કરવાને બદલે ખુરસી પાછળ ઊભા રહીને જ આખો વખત વાતો કરી હતી. કેમ? સલમાનને ખુરસી પસંદ ન આવી કે?