સલમાન ખાન ફુટબોલ રમતો જોવા મળશે

27 October, 2014 05:31 AM IST  | 

સલમાન ખાન ફુટબોલ રમતો જોવા મળશે

એ માટે હિમેશ રેશમિયાએ સૉન્ગ પણ કમ્પોઝ કરી લીધું છે અને કોરિયોગ્રાફર અહમદ ખાને રિહર્સલની શરૂઆત કરી દીધી છે જેમાં સલમાન ખાન અને સોનમ કપૂર સહિત અનુપમ ખેર, સ્વરા ભાસ્કર, દીપક ડોબરિયાલ અને અન્ય કાસ્ટ જોવા મïળશે. ફૂટબૉલની ગેમ હોવાથી એમ ન સમજતા કે આ ગીતમાં બધા પ્લેયર્સ ફૂટબૉલ ટીમની જર્સીમાં જોવા મળશે. આ એક ખર્ચાળ સૉન્ગ છે જેમાં ઍક્ટરો શેરવાની અને સાડીમાં ફૂટબૉલ રમતાં જોવા મળશે. કર્જતના ND સ્ટુડિયોમાં શૂટ થનારા આ સૉન્ગનું શૂટિંગ આવતા અઠવાડિયે શરૂ થશે.