સ્ટન્ટબાજ સલમાન

01 October, 2012 06:08 AM IST  | 

સ્ટન્ટબાજ સલમાન



સલમાન ખાને છેલ્લી કેટલીક ફિલ્મોમાં ઍક્શન-હીરોની ભૂમિકા ભજવી છે અને તેની આ ફિલ્મો સફળ પણ સાબિત થઈ છે. હવે સલમાન પોતાની આગામી ફિલ્મમાં ખાસ પ્રકારના યો-યો મેટલ બૉલથી વિલનની ધુલાઈ કરતા સ્ટન્ટ કરવાનો છે.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘આ ફિલ્મમાં સલમાન સ્ટન્ટને એક નવી ઊંચાઈ પર લઈ જવા માગે છે. તેણે આ વખતે દુશ્મનોની હાથથી ધુલાઈ કરવાને બદલે તેમને યો-યો મેટલ બૉલથી ફટકારવાનો રસ્તો અપનાવ્યો છે. આ નવી ઍક્શનને દર્શાવવા ફિલ્મમાં ખાસ ઍક્શન-સીક્વન્સ રાખવામાં આવી છે.’

જુઓ સલમાન ખાનના વધુ સમાચાર


હું એકલો એકસાથે ત્રણ ખાનના રોલ કરી શકું છું ...

દબંગ-2 ના સેટ પર ઍક્સિડન્ટ, ઘાયલો માટે સલમાન ...

ઇન્ડિયન આઇડલમાં સલમાન-કૅટરિનાની ધમાલ, જુઓ ...

સલમાન અઝરૂદ્દીનની પત્નીના પ્રેમમાં

શાહરૂખથી આગળ રહેવા સલમાને માંગ્યો ફક્ત એક ...

સલમાન ખાન કોના વગર અધૂરો છે?

સલમાન ખાનનો ફૂડ-બ્રૅન્ડ સાથે 7 કરોડનો કરાર ...