જૅકી ચૅનને મળવા સલમાન ટ્યુબલાઇટનું શૂટિંગ જલદી પૂરું કરીને દોડતો આવેલો : સોનુ સૂદ

03 February, 2017 06:04 AM IST  | 

જૅકી ચૅનને મળવા સલમાન ટ્યુબલાઇટનું શૂટિંગ જલદી પૂરું કરીને દોડતો આવેલો : સોનુ સૂદ

આ ફિલ્મને પ્રમોટ કરવા માટે જ્યારે જૅકી ચૅન ભારત આવ્યો હતો ત્યારે સલમાન ખાન તેને મળવા માટે ‘ટ્યુબલાઇટ’નું શૂટિંગ જલદી પૂરી કરીને તેની પાસે ભાગ્યો હતો. આ વિશે જણાવતાં સોનુ સૂદ કહે છે, ‘સલમાન હંમેશાં જૅકી ચૅનને મળવા માગતો હતો. તે ‘ટ્યુબલાઇટ’નું શૂટિંગ કરી રહ્યો હતો જે મોડી રાતે પૂરું થવાનું હતું, પરંતુ તેણે તેની ટીમને કહ્યું હતું કે શૂટિંગ જલદી પૂરુ કરવામાં આવે જેથી તે જૅકી ચૅનને મળી શકે.’