સલમાન ચમકશે તેલુગુ રીમેકમાં?

04 October, 2012 06:09 AM IST  | 

સલમાન ચમકશે તેલુગુ રીમેકમાં?


ખબર પડી છે કે આ ફિલ્મ ૨૦૧૦ની સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘બ્રિંદાવનમ’ની રીમેક છે. મૂળ ફિલ્મમાં એનટીઆર જુનિયર અને કાજલ અગરવાલે કામ કર્યું હતું અને હવે સોહેલ ભાઈ સલમાનને લઈને આ ફિલ્મની રીમેક બનાવી રહ્યો છે. જોકે આ ફિલ્મ માટે હજી સલમાનની હિરોઇનની પસંદગી નથી થઈ.