સલ્લુ અને બિપ્સની દોસ્તી વધી રહી છે

28 December, 2012 05:50 AM IST  | 

સલ્લુ અને બિપ્સની દોસ્તી વધી રહી છે

છેલ્લા કેટલાક સમયથી સલ્લુએ જૉન એબ્રાહમ સાથેના બ્રેક-અપ પછી સિંગલ પડેલી બિપાશાની કાળજી રાખવાનું શરૂ કરી દીધું છે. રાતના સમયે પણ પોતાના ઘરની નીચે ભેગા થયેલા ચાહકોનું સલમાને બુધવારની મધરાત પછી અભિવાદન ઝીલ્યું હતું. તસવીરો : વિરલ ભાયાણી