યશરાજની ફિલ્મમાં સાથે આવે છે સલમાન ને દીપિકા

01 November, 2014 07:14 AM IST  | 

યશરાજની ફિલ્મમાં સાથે આવે છે સલમાન ને દીપિકા

જે હવે નજીકના સમયમાં પૂરી થવા જઈ રહી છે. સાંભળવા મળ્યું છે કે યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં સલમાન ખાન અને દીપિકા પાદુકોણ એકબીજા સાથે રોમૅન્સ કરતાં જોવા મળશે. આ ફિલ્મને ‘ગુન્ડે’ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે. એકબીજા સાથે કામ કરવાની ઇચ્છા માત્ર દીપિકાને જ નહીં, સલમાનને પણ છે.