અતુલ અગ્નિહોત્રીની ફિલ્મમાં સલમાન-કૅટ આઇટમ સૉન્ગ કરશે

21 August, 2013 11:20 AM IST  | 

અતુલ અગ્નિહોત્રીની ફિલ્મમાં સલમાન-કૅટ આઇટમ સૉન્ગ કરશે


પરંતુ તાજેતરમાં આવેલા રિપોર્ટ્સ મુજબ છેલ્લે ‘બૉડીગાર્ડ’ના ‘આયા રે આયા બૉડીગાર્ડ’ સૉન્ગમાં સાથે દેખાયેલી આ જોડી ફરી પાછી સલમાનની બહેન અલ્વિરા અને જીજાજી અતુલ અગ્નિહોત્રીના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મમાં એક નાનકડા રોલમાં દેખાશે. આ એક આઇટમ-સૉન્ગ હશે જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આ એક કૉમેડી ફિલ્મ હશે જેમાં પુલકિત શર્મા અને સારા જેન ડાયસ લીડ રોલમાં છે.