શાહરુખ-સલમાનની નકલી પપ્પીએ તેમની વચ્ચેનું અંતર ઘટાડ્યું

25 November, 2014 05:06 AM IST  | 

શાહરુખ-સલમાનની નકલી પપ્પીએ તેમની વચ્ચેનું અંતર ઘટાડ્યું


આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ ફર્યો, પણ પછી કોઈએ કમ્પ્યુટર પર કારીગરી કરીને એમાંથી અર્પિતાને કાઢી નાખી એટલે સલમાન અને શાહરુખ એકબીજાને કિસ કરતા હોય એવું લાગે. હવે આ ફોટો પણ વાઇરલ થઈ ગયો છે. જોકે અર્પિતાના મુંબઈમાં થયેલા રિસેપ્શનમાં આ ફોટોને લઈને બન્ને ખાન વચ્ચે હસીમજાકભરી વાતચીત થઈ હતી અને તેમની વચ્ચેનું અંતર ઘટયુ હતું.