સલમાન અને ગોવિંદાની જોડી ફરી જોવા મળશે

14 November, 2014 04:59 AM IST  | 

સલમાન અને ગોવિંદાની જોડી ફરી જોવા મળશે

જેમાં લીડ રોલમાં સલમાન ખાન અને ગોવિંદાની જોડી ફરી પાછી મોટા પડદા પર દેખાશે. આ પહેલાં સલમાન અને ગોવિંદા ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘પાર્ટનર’માં જોવા મળ્યા હતા. પહેલાં તો આ રીમેક માટે અક્ષયકુમારને સાઇન કરવામાં આવવાનો હતો, પણ પાછળથી સલમાન અને ગોવિંદાને આ ફિલ્મમાં કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા. ઓરિજિનલ તામિલ ફિલ્મના ડિરેક્ટર એ. આર. મુરુગાદોસે સલમાન અને ગોવિંદા સાથે વાતચીત કરતો એક ફોટો પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર અપલોડ કર્યો છે.