‘રેસ ૨’માં સૈફ-જૅકલિનની દિલધડક તલવારબાજી

26 November, 2012 06:00 AM IST  | 

‘રેસ ૨’માં સૈફ-જૅકલિનની દિલધડક તલવારબાજી

આ ફિલ્મમાં સૈફ અને જૅકલિન વચ્ચે દિલધડક તલવારબાજીનો સીન છે. જૅકલિને આ સીન માટે બે મહિના સુધી તલવારબાજીની તાલીમ લેવી પડી હતી, જ્યારે સૈફ માત્ર બે-ત્રણ કલાકની તાલીમ બાદ આ શૂટ માટે તૈયાર થઈ ગયો હતો.