કોણે કરી સની લીઓનીને જાહેરમાં કિસ? જુઓ તસવીર

10 November, 2012 08:23 AM IST  | 

કોણે કરી સની લીઓનીને જાહેરમાં કિસ? જુઓ તસવીર




શુક્રવારે ડિઝાઇનર રોહિત વર્માના નવા કલેક્શનના લૉન્ચિંગ વખતે સની લીઓની, સુસ્મિતા સેન અને સોનુ સૂદે રોહિત માટે રૅમ્પ-વૉક કર્યું હતું. આ કાર્યક્રમમાં ગોવિંદા, પૂનમ ઢિલ્લન, પૂજા બેદી અને રાખી સાવંત જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ ફૅશન-શોની શો-સ્ટૉપર સુસ્મિતા સેન હતી, પણ સની જાહેરમાં ડિઝાઇનર રોહિત વર્માને કિસ કરવાની પરવાનગી આપીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થઈ હતી.