રશ્મિકાએ ઍડ્વાન્સ બર્થ-ડે સેલિબ્રેશન કર્યું ફોટોગ્રાફર્સ સાથે

05 April, 2026 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે રશ્મિકાએ ગઈ કાલે જ ફોટોગ્રાફર્સ સાથે તેના બર્થ-ડેનું ઍડ્વાન્સ સેલિબ્રેશન કરી લીધું હતું.

રશ્મિકા મંદાના

આજે રશ્મિકા મંદાનાની ૩૦મી વર્ષગાંઠ છે. આ વર્ષ રશ્મિકા માટે ખાસ સાબિત થયું છે અને વિજય દેવરકોન્ડા સાથેનાં લગ્ન પછી તેની આ પહેલી વર્ષગાંઠ છે. જોકે રશ્મિકાએ ગઈ કાલે જ ફોટોગ્રાફર્સ સાથે તેના બર્થ-ડેનું ઍડ્વાન્સ સેલિબ્રેશન કરી લીધું હતું. ફૅન્સને રશ્મિકાનો આ કેક-કટિંગનો વિડિયો તેમ જ એનો સિંદૂર લગાવેલો અને હાથમાં વિજયે પહેરાવેલી વીંટીવાળો લુક બહુ પસંદ પડ્યો છે.

rashmika mandanna vijay deverakonda happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news