રાજકુમાર યાદવ આગામી ફિલ્મમાં ગેનું પાત્ર ભજવશે

02 April, 2013 06:04 AM IST  | 

રાજકુમાર યાદવ આગામી ફિલ્મમાં ગેનું પાત્ર ભજવશે


આ ફિલ્મ ચાર મિત્રોની કથા વર્ણવતી સિચુએશનલ કૉમેડી છે. પ્રેમ, સંબંધો, નવા કાયદા માટેની

લડત સાથે હૅપી એન્ડિંગ ધરાવતી આ ફિલ્મ ‘કાય પો છે’ પછી રિલીઝ થનારી રાજકુમારની પહેલી ફિલ્મ છે.