ચક્કર ક્યા હૈ ભાઈ! અફેર કે પબ્લિસિટી સ્ટન્ટ?

09 October, 2014 05:05 AM IST  | 

ચક્કર ક્યા હૈ ભાઈ! અફેર કે પબ્લિસિટી સ્ટન્ટ?

પણ ફિલ્મના શ્રીગણેશના સમયથી જ બેઉ ઍક્ટરોના પ્રેમપ્રકરણના તેવર સમાચારોમાં ચમકી રહ્યા છે. સાથે કામ કરી રહેલાં આ બન્ને ઍક્ટરો સાથે ફિલ્મ જોવા જતાં દેખાયાં છે, સાથે સમય વિતાવી રહ્યાં છે અને હવે સાથે રજાઓ માણવા પણ જવાનાં છે એવું સાંભળવા મળ્યું છે. જોકે તેમના આ સંબંધ વિશે બેઉના પરિવારને જાણકારી છે એમ છતાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે આ બન્ને ઍક્ટરો દ્વારા થઈ રહેલો ‘તેવર’ માટેનો પબ્લિસિટી સ્ટન્ટ છે.