પ્રિયંકા ચોપડા બનશે હૉલીવુડ સ્ટાર ઓર્લાન્ડો બ્લૂમની હિરોઇન

08 May, 2026 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડાની કરીઅર બૉલીવુડની સાથે-સાથે હૉલીવુડમાં પણ ચમકી રહી છે. હાલમાં પ્રિયંકા ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની મેગા બજેટ ‘વારાણસી’માં કામ કરી રહી છે. પ્રિયંકાએ જાહેરાત કરી છે કે તે હવે ‘રીસેટ’ નામની હૉલીવુડ ફિલ્મમાં કામ કરી રહી છે.

પ્રિયંકા ચોપડા બનશે હૉલીવુડ સ્ટાર ઓર્લાન્ડો બ્લૂમની હિરોઇન

પ્રિયંકા ચોપડાની કરીઅર બૉલીવુડની સાથે-સાથે હૉલીવુડમાં પણ ચમકી રહી છે. હાલમાં પ્રિયંકા ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની મેગા બજેટ ‘વારાણસી’માં કામ કરી રહી છે. પ્રિયંકાએ જાહેરાત કરી છે કે તે હવે ‘રીસેટ’ નામની હૉલીવુડ ફિલ્મમાં કામ કરી રહી છે. પ્રિયંકા આ ફિલ્મમાં અભિનય કરવાની સાથે એનું નિર્માણ પણ કરશે. આ એક થ્રિલર ફિલ્મ હશે અને એમાં લીડ ઍક્ટર તરીકે ઓર્લાન્ડો બ્લૂમને સાઇન કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થઈ શકે છે.

priyanka chopra bollywood buzz hollywood news bollywood news bollywood gossips bollywood entertainment news