પ્રિયંકા ચોપડા જોનસે દિલ્હીમાં ધ વાઇટ ટાઇગરનું શૂટિંગ શરૂ કર્યું

03 November, 2019 11:53 AM IST  |  મુંબઈ

પ્રિયંકા ચોપડા જોનસે દિલ્હીમાં ધ વાઇટ ટાઇગરનું શૂટિંગ શરૂ કર્યું

પ્રિંયંકા ચોપરા અને રાજકુમાર રાવ

પ્રિયંકા ચોપડા જોનસે દિલ્હીમાં ‘ધ વાઇટ ટાઇગર’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આ ફિલ્મ અરવિંદ અડિગાની પ્રાઇઝ-વિનિંગ નૉવેલ ‘ધ વાઇટ ટાઇગર’ પરથી બની રહી છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. રમિન બહરાની ‘ધ વાઇટ ટાઇગર’ને ડિરેક્ટર કરશે. આ ફિલ્મની સ્ટોરી એક એવા ચાની દુકાનના કર્મચારીની છે જે ટૉપનો ઑન્ટ્રપ્રનર બની જાય છે. શૂટિંગ પર જતી વખતનો ડ્રાઇવિંગ કરતો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરતાં પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘વહેલી સવારનું શૂટિંગ છે. આ હજી સુધી મોડી રાત જ છે. ફન.’

priyanka chopra rajkummar rao