પ્રિટીએ એક વ્યકિતને થિએટરમાંથી બહાર ધકેલ્યો

08 October, 2014 06:39 AM IST  | 

પ્રિટીએ એક વ્યકિતને થિએટરમાંથી બહાર ધકેલ્યો


મુંબઈ,તા 8 ઓકટોબર

પ્રિટી ઝિન્ટાએ ગુસ્સામાં આ વ્યકિતને થિએટરમાંથી બહાર કાઢી મુક્યો. ખુદ પ્રિટીએ આ ઘટનાની જાણકારી ટિવટર પર આપી હતી.તેણે ટ્વિટ કર્યુ હતુ કે બેંગ બેંગ.એક વ્યકિતને થિએટરની બહાર ધકેલવી પડી કારણ કે તેણે રાષ્ટ્ર ગીત દરમ્યાન ઉભા થવાની ના પાડી દીધી. શુ તમે આ વાતનો વિશ્વાસ કરી શકશો? હવે ફિલ્મ જોવાનો સમય છે.જો કે બાદમાં પ્રિટીએ ઘણા લોકોના વિરોધ બાદ આ ટ્વિટ ડિલીટ કરી નાંખી કારણ કે લોકોએ જરૂરત કરતા વધારે નૈતિકતા દેખાડવા માટે તેના ઉપર અનેક કોમેન્ટસ પણ કરી.