પૂનમ પાંડે ઓન-સ્ક્રીન કપડાં ઉતારશે પણ કિસ નહીં કરે

09 December, 2012 06:23 AM IST  | 

પૂનમ પાંડે ઓન-સ્ક્રીન કપડાં ઉતારશે પણ કિસ નહીં કરે



ત્યારથી હજી સુધી તે આ એકની એક વાતનું રટણ કરતી બેઠી છે, કેમ કે ફેમસ થવા માટે તેની પાસે આ જ એકમાત્ર ચીજ છે. હાલમાં તે બૉલીવુડની તેની પહેલી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. અમિત સક્સેનાની ‘નશા’માં તે કામ કરી રહી છે. ફિલ્મમાં એક કિસિંગ સીન કરતી વખતે પણ તે ખૂબ શરમાઈ ગઈ હતી. જે છોકરીને બધાં કપડાં ઉતારવામાં કોઈ શરમ નથી તેને લિપલૉક કરતાં ખચકાટ થાય છે એ વાત માન્યામાં આવે એવી છે?