S ફોર Sex addiction, મારી આદત પાડવા માટે પૂરતું છે : પૂનમ પાંડે

26 October, 2012 06:26 AM IST  | 

S ફોર Sex addiction, મારી આદત પાડવા માટે પૂરતું છે : પૂનમ પાંડે




પૂનમે કરેલી વાતો...

S એ ત્રીજો અક્ષર છે જે મારી આગામી ફિલ્મના નામનો એક ભાગ છે. આ અગાઉ મેં A અને H અક્ષર કહી દીધાં છે જે મારી ફિલ્મના નામમાં આવે છે.


પ્રથમ અક્ષર કયો હતો તે જાણાવા ક્લિક કરો અહીં
બીજો અક્ષર કયો હતો તે જાણાવા ક્લિક કરો અહીં


સેક્સની લત એ એક અલગ પ્રકારની આદત છે. મને ખબર છે કે ઘણાં લોકોને સેક્સની આદત પડી ગઈ હોય છે અને જુદા જુદા મૂડમાં રાચતાં હોય છે.

સેક્સની લત એ એવી વસ્તુ છે જેમાં સૌપ્રથમ તમને તે ગમે છે, બીજું તેની માટે કંઈ કરી ન શકો અને ત્રીજું તમે તેને મેળવવા માટે કંઈ પણ કરી શકો છો. મને તમને ખાતરી આપવા દો કે મારી આગામી ફિલ્મમાં તમારી માટે સારા પ્રમાણમાં સેક્સ છે અને તમને મારી આદત પાડવા માટે પૂરતું છે.

ચાલો મને એક બીજી વાત કહેવા દો કે પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મ અને બ્રા વચ્ચે શું તફાવત છે?

જવાબ આ રહ્યો, પૂનમની ફિલ્મ બ્લોકબસ્ટર છે તો બ્રા બસ્ટબ્લોકર છે.

ગુડ બાય એન્ડ ગેટ અડિક્ટેડ નેક્સ્ટ સમર....