પૂનમ ઝાવરને ફળી છે ‘ઓહ માય ગૉડ’

28 October, 2012 05:26 AM IST  | 

પૂનમ ઝાવરને ફળી છે ‘ઓહ માય ગૉડ’

આ ફિલ્મમાં કામ કર્યા બાદ પૂનમને હૉલીવુડની એક ફિલ્મમાં કામ કરવાની ઑફર મળી છે. એ સિવાય તેને બીજી એક ફિલ્મમાં વિવાદાસ્પદ લૉબિસ્ટ નીરા રાડિયાનો રોલ કરવા માટે પણ સાઇન કરવામાં આવી છે.