અભિનેત્રી પૂનમ ઢિલ્લન રેમ્પ પર ગબડી પડી

13 May, 2014 03:21 AM IST  | 

અભિનેત્રી પૂનમ ઢિલ્લન રેમ્પ પર ગબડી પડી







રવિવારે વરલીની નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયામાં કૅન્સર પેશન્ટ્સ એઇડ અસોસિએશન (CPAA)ના સર્પોટમાં યોજાયેલા એક ફૅશન-શોમાં પૂનમ ઢિલ્લનની સાડીની પ્લીટ્સ ખૂલી જતાં એમાં તેનો પગ અટવાઈ જવાને પગલે રૅમ્પ પર ગબડી પડી હતી, પણ પછી તેણે ઝટ પોતાની જાતને સંભાળી લીધી હતી અને જાણે કંઈ બન્યું જ ન હોય એમ દર્શકો પ્રત્યે વેવ કરતી હતી.


તસવીરો : બિપિન કોકાટે