pkનું બૉક્સ-ઑફિસ કલેક્શન ૨૦૦ કરોડને પાર

29 December, 2014 03:49 AM IST  | 

pkનું બૉક્સ-ઑફિસ કલેક્શન ૨૦૦ કરોડને પાર


અગાઉ રાજકુમાર હીરાણીની ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મે ૯ દિવસમાં ૨૦૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સલમાન ખાનની ‘એક થા ટાઇગર’ ફિલ્મે ૧૯૮ કરોડ અને શાહરુખ ખાનની ‘હૅપી ન્યુ યર’ ફિલ્મે ૨૦૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આમ આ ફિલ્મોના રેકૉર્ડ પણ ‘pk’એ તોડી નાખ્યા છે.