...અને રણબીર દિપીકાને ભેટી પડ્યો

06 August, 2012 08:53 AM IST  | 

...અને રણબીર દિપીકાને ભેટી પડ્યો

 

આ પ્રસંગે બંને જણા એકદમ ખુશ જણાતા હતાં ત્યારે ફરી એકવાર ચર્ચા થઈ રહી છે કે શું આ જોડી ફરીથી  એક થઈ ગઈ છે? રણબીર, દિપીકા અને અનુષ્કાએ ઘણો સમય સાથે વીતાવ્યો હતો, જુઓ તસવીરો નીચે...