ફારાહ ખાનના ફોન પરથી અભિષેક બચ્ચને કુવી મસ્તી કરી?

18 October, 2014 06:38 AM IST  | 

ફારાહ ખાનના ફોન પરથી અભિષેક બચ્ચને કુવી મસ્તી કરી?


બ્લફ માસ્ટરના શૂટિંગ  દરમ્યાન દિગ્દર્શક રોહન સિપ્પી અને પ્રિયંકા ચોપડાના ફોનમાંથી એવા ટેક્સ્ટ-મેસેજ મોકલાવવામાં આવ્યા હતા જે તેમણે પોતે ક્યારેય મોકલ્યા જ નહોતા.હવે અભિષેકુ પોતે જ જાહેર કર્યું છે કુ હૅપી ન્યુ યરના શૂટિંગ દરમ્યાન તેણે દિગ્દર્શિકા ફારાહ ખાનના ફોન પરથી પોતાનાં વખાણ કરતી ટ્વીટ્સ મોકલી હતી. ફારાહના ફોન પરથી અભિષેકુ પોતાનાં કુવાં વખાણ વહેતાં કયાર઼્ હતાં એનાં સૅમ્પલ જુઓ... જુનિયર બચ્ચન ફૅન્ટૅસ્ટિક છે, હું આશા રાખું છું કુ મારા બધા જ અભિનેતાઓ જુનિયર બચ્ચન જેવા જ ટૅલન્ટેડ અને વ્યવસાયી અભિગમ ધરાવતા હોય.આ બાબતનો ઉલ્લેખ અભિષેકુ કૉમેડી નાઇટ્સ વિથ કપિલના એક સ્પેશ્યલ એપિસોડમાં કયોર્ હતો.