ભૂતકાળમાં જાહેરમાં યુરિનેટ કરતા પકડાયો હતો આદિત્ય રૉય કપૂર

29 October, 2020 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતકાળમાં જાહેરમાં યુરિનેટ કરતા પકડાયો હતો આદિત્ય રૉય કપૂર

આદિત્ય કપૂર

આદિત્ય રૉય કપૂર એક વખત ભૂતકાળમાં જાહેરમાં યુરિનેટ કરતો પકડાઈ ગયો હતો. તાજેતરમાં જ આદિત્યને પૂછવામાં આવ્યું હતું કે તેને રસ્તા પર છોકરી સાથે મેકઆઉટ કરવું પસંદ પડશે કે રસ્તા પર યુરિનેટ કરવું. એનો જવાબ આપતાં આદિત્યએ કહ્યું હતું કે ‘જો હું જાહેરમાં યુરિનેટ કરવાનું પસંદ કરું તો એનાથી લોકોમાં ખોટો મેસેજ જશે. એથી હું જાહેરમાં છોકરી સાથે મેકઆઉટ કરવું પસંદ કરીશ. જોકે હું આ બન્ને વસ્તુઓ કરતાં પકડાઈ ગયો છું.’

aditya roy kapur bollywood news entertainment news