ઇન્સ્ટાગ્રામમાંથી થોડા સમય માટે બ્રેક લીધો નુસરત ભરુચાએ

08 June, 2023 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નુસરત ભરુચાએ ઇન્સ્ટાગ્રામમાંથી થોડા સમય માટે બ્રેક લીધો છે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર નુસરતે એક નોટ લખી કે ‘થોડા સમય માટે ઇન્સ્ટાગ્રામમાંથી ડિટૉક્સ થવાનો સમય છે.

નુસરત ભરુચા

નુસરત ભરુચાએ ઇન્સ્ટાગ્રામમાંથી થોડા સમય માટે બ્રેક લીધો છે. નુસરતે ‘પ્યાર કા પંચનામા’, `સોનુ કે ટીટૂ કી સ્વીટી’, ‘ડ્રીમ ગર્લ’, ‘રામ સેતુ’, ‘સેલ્ફી’ અને ‘છોરી’માં પણ કામ કર્યું છે. પોતાની રોજબરોજની લાઇફ વિશે તે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરે છે. જોકે તેણે ઇન્સ્ટાગ્રામથી બ્રેક લીધો છે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર નુસરતે એક નોટ લખી કે ‘થોડા સમય માટે ઇન્સ્ટાગ્રામમાંથી ડિટૉક્સ થવાનો સમય છે. ટૂંક સમયમાં પાછી આવીશ. બધા પોતાની કાળજી લેજો.’

nushrat bharucha bollywood news bollywood entertainment news instagram social networking site