શૉટ આપવા માટે નેહા ઝાપટી ગઈ ૪૦ પાણીપૂરી

18 September, 2012 06:41 AM IST  | 

શૉટ આપવા માટે નેહા ઝાપટી ગઈ ૪૦ પાણીપૂરી




આ શૉટના શૂટિંગ વખતે દર વખતે કોઈ ને કોઈ વ્યક્તિ વચ્ચે આવી જતી હોવાને કારણે એને અટકાવી દેવો પડતો હતો. આખરે વારંવારના પ્રયાસ બાદ અંતે જ્યારે આ શૉટ ફાઇનલ થયો ત્યારે નેહા આના માટે ઓછામાં ઓછી ૪૦ પાણીપૂરીઓ ઝાપટી ગઈ હતી.