સિધુ ‘બિગ બૉસ’માંથી બહાર

09 November, 2012 05:16 AM IST  | 

સિધુ ‘બિગ બૉસ’માંથી બહાર

જોકે હવે તેમને વધુ મહેનત નહીં કરવી પડે, કેમ કે તેઓ ‘બિગ બૉસ’ના ઘરમાંથી આજે આઉટ થવાના છે. તેમની વાઇફની તબિયત ઠીક ન હોવાને કારણે તેમણે ઘર છોડવાનું નક્કી કર્યું છે. બાકી એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ઇચ્છે છે કે સિધુ ગુજરાતની ચૂંટણીઓમાં આગળ આવીને નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરે.