N ફોર Nude, નગ્નતા મારા માટે પોઈઝન નહીં પેશન છે : પૂનમ પાંડે

29 October, 2012 09:40 AM IST  | 

N ફોર Nude, નગ્નતા મારા માટે પોઈઝન નહીં પેશન છે : પૂનમ પાંડે



પૂનમે કરેલી વાતો...

N અક્ષર એ મારી ફિલ્મના ટાઈટલનો મહત્વનો ભાગ છે.

જ્યારે તમે N ને મારા નામ સાથે સાંકળો ત્યારે તમારા મગજમાં Nude અને Naked જેવાં જ શબ્દો આવશે, બરાબર ને...


S ફોર Sex addiction, મારી આદત પાડવા માટે પૂરતું છે : પૂનમ પાંડે


તમને યાદ છે ને મારી ફિલ્મ અડિક્શન વિશે છે. યાદ રાખજો નગ્નતા મારા માટે પોઈઝન નહીં પરંતુ મારું પેશન છે. અને નગ્નતા મારે માટે કંઈ નવું નથી.

N પરથી કોઈ પણ શબ્દ હોઈ શકે છે. Nicotine (નિકોટીન) પણ હોઈ શકે છે અને મારા માટે તો Nasha (નશા) પણ હોઈ શકે છે.

આપણે દરેકને અલગ અલગ પ્રકારના નશા હોય છે જેના દ્વારા આપણને તેની આદત પડી જતી હોય છે.

કિસી કો હુસ્ન કી ચાહ, જવાની કા નશા... નશે મેં કૌન નહી હૈ મુઝે બતાઓ જરા...

હા..હાહા..હા

તમને શું લાગે છે કે મેં ફિલ્મમાં કપડાં ઊતાર્યા હશે? હમમમ..ગુડ ક્વેશ્ચન? શું મહેન્દ્રસિંહ ધોની મારી ફિલ્મમાં કામ કરી રહ્યો છે? :)