હું, શાહરુખ અને ગૌરી ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ : કરણ જોહર

07 December, 2012 07:30 AM IST  | 

હું, શાહરુખ અને ગૌરી ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ : કરણ જોહર




પરંતુ છેલ્લે ‘માય નેમ ઇઝ ખાન’ની રિલીઝ બાદ કરણ અને શાહરુખ વચ્ચેના સંબંધો બગડ્યા હોવાની ચર્ચા થઈ રહી હતી અને ત્યાર બાદની કરણની કોઈ પણ ફિલ્મમાં શાહરુખને સાઇન નહોતો કરવામાં આવ્યો. જોકે આટલાં વષોર્ બાદ હવે કરણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શાહરુખના અને મારા સંબંધો ક્યારેય બગડ્યા નહોતા અને હજી પણ અમે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ.