હવે ટૂંક સમયમાં કૅટનાં લગ્નની શરણાઈઓ?

21 November, 2014 05:17 AM IST  | 

હવે ટૂંક સમયમાં કૅટનાં લગ્નની શરણાઈઓ?


કલીરા એટલે છત્રીના આકારની નાની ઘૂઘરીઓ જે નવવધૂના વાઇટ અને રેડ કલરના ચૂડા સાથે જોડાયેલી હોય છે. પંજાબી વિધિ પ્રમાણે લગ્નમાં હાજર કુંવારી છોકરીઓ પર નવવધૂ કલીરા ઘુમાવે છે અને જે છોકરીના માથા પર આ ઘૂઘરીનું લીફ પડે તેનાં લગ્ન નવવધૂ બાદ થાય છે એવી માન્યતા છે.