માન્યતા દત્ત ચંડીગઢમાં એકલી શું કરતી હતી?

10 September, 2012 06:19 AM IST  | 

માન્યતા દત્ત ચંડીગઢમાં એકલી શું કરતી હતી?

તે ચંડીગઢથી પાછી આવી હતી. ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં તે હતી. જોકે નવાઈની વાત એ છે કે તે એકલી હતી. તેની સાથે સંજય દત્ત તો નહોતો જ, પણ તેનાં ટ્વિન્સ શાહરાન અને ઇકરા પણ નહોતાં. આશ્ચર્યની વાત છેને કે મૅડમ ચંડીગઢમાં કયા કામ માટે એકલાં ગયાં હશે?