મલ્લિકા તો ભારે માનમોંઘી

03 October, 2012 06:11 AM IST  | 

મલ્લિકા તો ભારે માનમોંઘી


મલ્લિકાની ડિરેક્ટર મનોજ ખંડૂરીની ‘કિસ્મત લવ પૈસા દિલ્લી’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મના પ્રમોશન માટે લૉસ ઍન્જલસમાં શૂટિંગ કરી રહેલી મલ્લિકાને જ્યારે પ્રોડ્યુસરે ભારત આવવાની વિનંતી કરી ત્યારે તેણે પહેલાં તો ચોખ્ખી ના પાડી દીધી હતી. જ્યારે ડિરેક્ટરે પોતે વારંવાર વિનંતી કરી ત્યારે મલ્લિકા માંડ-માંડ પ્રમોશન માટે ભારત આવવા તૈયાર થઈ.