સલમાને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરતો ફોટો શૅર કર્યો

16 April, 2020 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરતો ફોટો શૅર કર્યો

સલમાન ખાન.

સલમાન ખાને હાલમાં લૉકડાઉનનો એક ફોટો શૅર કર્યો છે જેમાં બે વ્યક્તિ તેમની બાલ્કનીમાં બેઠી છે. ફોટોમાં એ બન્ને પોતાના ભગવાન, ખુદાને અરજ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. ફોટોમાં એક હિન્દુ અને એક મુસલમાન છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે 'આ લોકો ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.'

સલમાનના આ ફોટોની ફેન્સે બહુ વાહવાહ કરી હતી.

coronavirus covid19 bollywood bollywood gossips entertainment news Salman Khan