આજની અભિનેત્રીઓએ મિત્રો બનીને કેવી રીતે રહેવું એ વિશે શીખવું જોઈએ : સલમાન ખાન

12 April, 2017 05:44 AM IST  | 

આજની અભિનેત્રીઓએ મિત્રો બનીને કેવી રીતે રહેવું એ વિશે શીખવું જોઈએ : સલમાન ખાન

આ વિશે વધુ જણાવતાં સલમાન કહે છે, ‘સાયરા (બાનુ) આંટી, આશા આંટી, શમી આંટી, હેલન આંટી અને સાધના આંટી તેઓ તમામ એકબીજાની ખૂબ જ ક્લોઝ છે. આ દોસ્તી એવી છે જે તમને ભાગ્યે જ જોવા મળે. મને લાગે છે કે તેમની જનરેશનની આ શ્રેષ્ઠ ક્વૉલિટી છે. આજે અમારી જનરેશનમાં એ જોવા નથી મળતું. મને લાગે છે કે આજની અભિનેત્રીઓએ તેમની પાસેથી આ શીખવું જોઈએ.’