કુણાલ ખેમૂએ કોના નામનું ટૅટૂ કર્યું?

03 October, 2020 09:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કુણાલ ખેમૂએ કોના નામનું ટૅટૂ કર્યું?

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

સોશ્યલ મીડિયામાં અભિનેતા કુણાલ ખેમૂનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કુણાલ ખેમૂએ તેની દિકરી ઈનાયા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા પોતાના શરીર ઉપર તેના નામનું ટૅટૂ ચિતર્યું છે.

કુણાલ ખેમૂએ આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં પણ શૅર કર્યો છે. દેવનાગીરીના ટેટુમાં તેની દિકરી અનાયાનું નામ લખ્યું છે.

અન્ય એક ખાસ વાત આ ટૅટૂની એ છે નૌમી. ઈનાયાનું મિડલ નેમ પણ નૌમી છે. નૌમીનું ટેટુ સિમ્બોલીક મેનરમાં લાલ બિંદીમાં છે. આ બિંદીની પાછળ ત્રિશુલ પણ ટૅટૂ આર્ટિસ્ટે દોરી છે.

કુણાલ ખેમૂ તેના ફેમિલી સાથેના ફોટોઝ સોશ્યલ મીડિયામાં શૅર કરતો હોય છે જે ફૅન્સને ખૂબ જ ગમે છે.

kunal khemu instagram bollywood