કિલ દિલના સૉન્ગ સજદે...માં પરિણીતીનો બોલ્ડ અવતાર

26 October, 2014 05:32 AM IST  | 

કિલ દિલના સૉન્ગ સજદે...માં પરિણીતીનો બોલ્ડ અવતાર


હંમેશાં ક્યુટ અને હસમુખ સ્વભાવવાળા રોલ કરનારી પરિણીતી પહેલી વાર આ સૉન્ગમાં એકદમ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. ‘સજદે..’માં પરિણીતી રેડ ગાઉનમાં દેખાઈ રહી છે, જ્યારે રણવીર સિંહ શર્ટલેસ છે. ગીતકાર ગુલઝારના આ સૉન્ગમાં બન્ને ઍક્ટરોની કેમિસ્ટ્રી ખરેખર સારી લાગે છે. ‘કિલ દિલ’ ૧૪ નવેમ્બરે રિલીઝ થશે, જેમાં અલી ઝફર અને ગોવિંદા પણ જોવા મળશે.