Katrina Kaifએ યલૉ સ્વીમ સ્યુટમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ ફોટોઝ

08 May, 2019 06:00 PM IST  |  મુંબઈ

Katrina Kaifએ યલૉ સ્વીમ સ્યુટમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ ફોટોઝ

બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ સોશિયલ મીડિયા પર ભલે લેટ આવી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કેટરીના જ્યારે પણ સોશિયલ મીડિયા પર ફોટોઝ પોસ્ટ કરે ત્યારે તે ફટાફટ વાઈરલ થઈ જાય છે. ઈન્સ્ટાગ્રામ પર કેટરીના કૈફના 21 મિલિયન એટલે કે 2 કરોડથી વધુ ફોલોઅર્સ છે. કેટરીના કૈફ સમયાંતરે ઈન્સ્ટાગ્રામ પર નવા નવા ફોટોઝ શૅર કરતી રહે છે. કેટરીના કૈફની ખૂબસુરતીના કરોડો ફૅન્સ છે, એટલે જ તે જ્યારે પણ ફોટો શૅર કર્યો ત્યારે તે તરત જ વાઈરલ થઈ જાય છે.

 

હવે કેટરીના કૈફના એ ફોટોઝ વાઈરલ થયા છે, જેમાં કેટરીના કૈફ ગરમીને માત આપતી દેખાઈ રહી છે. કેટરીના કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટોઝ શૅર કર્યા છે, જેમાં તે પીળા રંગના ટોપમાં દેખાતી રહી છે. આ ફોટમાં તે પીળા ચશ્મામાં દેખાઈ રહી છે. કેટરીના કૈફ આ ફોટોઝમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. આ પહેલા પણ કેટરીનાનો એક ફોટો વાીરલ થયો હતો, જેમાં તે લક્ઝરી કાર પાસે ઉભેલી હતી. આ ગાડી કોઈ સામાન્ય કાર નહીં પરંતુ જગુઆર લેન્ડ રોવલ હતી, જે કેટરીનાને ગિફ્ટમાં મળી હતી.

એવી ચર્ચા હતી કે આ ગાડી કેટરીનાને સલમાન ખાને ગિફ્ટ આપી છે. કેટરીનાના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે હવે સલમાન ખાન સાથે ભારતમાં દેખાશે. આ ફિલ્મ ઈદ પર 5 જૂને રિલીઝ થશે.

katrina kaif bollywood Salman Khan